રોમાંચક ક્ષણો કે જ્યારે એક શાળા ના છોકરા કે છોકરી એ કોલેજ માં પ્રથમ પગ મૂક્યો હશે.
એક સ્ત્રી એ એની સાસરી માં પ્રથમ પ્રવેશ માટે કંકુ પગલાં પાડયાં હશે.
પ્રિયતમા ને પોતાના પ્રિયતમ નો પ્રથમ સ્પર્શ થયો હશે
જિંદગી ની એ દરેક ક્ષણ જ્યારે કંઇક ખાસ હોવાની લાગણી થઇ હશે એ રોમાંચક જ હશે.
#રોમાંચક