#રોમાંચક રહી સફર મારી,પહેલા ચુંબન ની વાત ન્યારી હતી,
ને આ અનુભવે, સફાળો જગાડી દીધો, પણ સપનાં ની વાત પ્યારી હતી
રોમે રોમમાં ગજબ નો તારો સ્પર્શ ફેલાયેલો હતો,
ને, આવા સપનાં જોવા, હું , રોજ ટેવાયેલો હતો!!!
આ દરિયો, આ વસંત, આ ગુલાબ ને બીજું ઘણું બધું,
તારી સાથે થયેલી, ક્ષણ નો સાક્ષાત્કાર,મારા સપનાં માં સચવાયેલો હતો!!
હા, આવી જ હતી #રોમાંચક સફર, મારી... , તારી સાથે ની,
રોજ રાત્રે શરૂ થવું ને સવારે સફાળું બેઠા થવું,એમાં પથારી...મારી, સાક્ષી હતી!!!
✍️ અલય
💕ALAYSWORK@YAHOO.COM💕
તારીખ ૧૮ જૂન ૨૦૨૦
#રોમાંચક