Gujarati Quote in Thought by Jainish Dudhat JD

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#રોમાંચક

રોમાંચક બની જશે મારૂ હૃદય, જ્યારે હું ઉડતા વિમાનમાંથી કૂદકો મારીને સ્કાય ડાઇવિંગ નો આનંદ લઈશ..

રોમાંચક બની જશે મારૂ હૃદય, જ્યારે પગમાં દોરડું બાંધીને બંજી જમ્પિંગ નો આનંદ લઈશ..

રોમાંચક બની જશે મારૂ હૃદય, જ્યારે ઊંચા પર્વતે થી નીચે કૂદી હું પેરા ગ્લાઈડીંગ નો આનંદ લઈશ...

રોમાંચક બની જશે મારૂ હૃદય, જ્યારે આકાશને આંબતા પર્વતોની ટોચ પર ચઢાણ કરીશ..

રોમાંચક બની જશે મારૂ હૃદય, જ્યારે સાગર કેરા તળને સ્પર્શી સ્કુબા ડાઈવિંગનો આનંદ લઈશ....

Gujarati Thought by Jainish Dudhat JD : 111477705
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now