મીત્રો એક #રોમાંચક વાત જણાવું...
હંમેસા દુનીયા મા મફતની સલાહ આપવા વાડા બોવ બધા મલશે જ્યાં લગી તમે સારી ઉપલ્બધી પ્રાપ્તિ ના કરો ત્યાં સુંધી...
જ્યારે પ્રાપ્ત કરી લોછો તો કહે છે..
મને ખબર હતી તારા સીવાય આ કોઈ કરીજ નય સકે ...
જ્યારે પ્રાપ્ત નથી કરી સકતા ત્યારે કહે છે..
ત્યારે કહે છે મેં કિધું હતુ બોવ ઉતાવળ કરીશ મા ....
કલમ ના શીકારી