આધુનિકતા મારી નજરે
નવી જીવનશૈલી...નવા વિચારો
જિંદગી જીવવા માટે નો નવો વળાંક...
ક્યાંક નવી દિશા
તો
ક્યાંક ગેરમાર્ગે પ્રયાણ...
ક્યાંક સફળતા ની ચાવી
તો
ક્યાંક નિષ્ફળતા સંબંધોની..
ક્યાંક પ્રેરણાદાયી વિચાર
તો
ક્યાંક બેસુમાર લાપરવાહી...
આધુનિકતા પ્રગતિ
પણ
અને ક્યાંક પતન પણ...!