Gujarati Quote in Sorry by Bhavesh ( Bhavin ) Thakor

Sorry quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મને #આભાર વ્યકત કરતા કાંઈ ખાસ નથી આવડતું. અને હવે મારે શીખવું પણ નથી,તેમ છતાં પણ હું #આભાર માનું તો કોનો અને કેમ....?

આજકાલ દરેક કામ કરવાની કે કરાવવા માટેની એક કિંમત ચૂકવી પડે છે, તો તેમાં #આભાર વળી શેનો.?

તમને કોઈ પ્રેમ કરે છે કે તમને કોઈ સારા માને છે , તો તેનો મતલબ એ નથી કે તે તમારા પર દયા કરે છે.. તમે તેના માટે યોગ્ય છો તો પછી તેમાં #આભાર કેવો....

સ્વાર્થથી ભરેલા આજકાલ ના સંબંધો છે, તો એવાં ખોટા સબંદો સાચવા માટે હુંજ કેમ #આભાર વ્યક્ત કરું...
આ મતલબી દુનિયામાં હું કોઈનો પણ #આભાર શુ કામ વ્યક્ત કરું...?

જેનો મારે #આભાર માનવો છે, તે મારા #આભાર ની રાહ નહિ જોતા કયારે પણ નહીં, અને જે જોવે છે તેમને કયારે પણ નહીં કહું #આભાર ...🙏

ભાવિન....🙏
#આભાર

Gujarati Sorry by Bhavesh ( Bhavin ) Thakor : 111477323
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now