Gujarati Quote in Jokes by Naranji Jadeja

Jokes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

શિક્ષક - તમારો બાબો ૧ થી ૧૦૦ એકડા બોલવાનું કવ તો ૪૫ પછી સીધું ૬૬ બોલે છે🤔
વાલી - મે કેટલી વાર કહ્યું ૪૫ પછી ૪૬ આવે પણ.... જે વખત તમે શીખવાડતા હતા ત્યારે ૪૫ પછી નેટવર્ક વયું ગયું અને ફરી આવ્યું ત્યારે તમે ૬૬ પોહચી ગયા હતા. તો હવે એ કહે છે મારા સાહેબ એ આમજ શીખવાડ્યું છે.🥵🤦‍♂️
😛😂🤣😛😂🤣
Online school

Gujarati Jokes by Naranji Jadeja : 111477304
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now