મુજ જીવન ના સર્વ કર્તા હર્તા
પરમેશ્વર ની આભરી છું
સત્ય પથ પર્ અને ઈશ્વર ની
પ્રાપ્તિ ની અનુભૂતિ કરાવનારા
સદગુરુ ની આભારી છું
જન્મ આપનાર જનેતા અને
જીવન જીવતા શીખવનાર પિતા
ની હું ખૂબ આભારી છું
સાચા અને સારા માર્ગદર્શન
આપનારા મારા બહેનો અને
ભાઈ ને આભારી છું
કોઈ પણ સંજોગ અને પરિસ્થિતિ માં
પ્રેમ અને સાથ આપનારા
જીમનસાથી ને આભારી છું
સૌ થકી જ મારું વ્યક્તિત્વ છે
આ અસતિત્વ માટે સર્વ ની
આભારી છું.
#આભારી