મારા દેશના બહાદુર સપૂતો એ દેશની રક્ષા માટે શહીદ થઈ રહ્યા છે, જે દેશ ની સંસ્કૃતિનો આખા વિશ્વમાં પોતાનો અલગ ડંકો વાગી રહ્યો છે...
જે દેશ જોડે સૌથી વધારે યુવાધન છે...
#ધિક્કાર છે, એવા યુવાધન પર જે એકબીજાને નીચું બતાવામાં લાગેલો છે..
એ યુવાધન જોડે શુ અપેક્ષા રાખશો તમે...
જેમને #જાતિવાદ ( ઉચનીચ) રૂપી વિષ પીવડાવ્યું છે..
જેમને રાજનીતિક પક્ષઓ માટે ખોટો આડંબરો છે કે એલોકો તમારું કાંઈક ભલું કારેશે....
જે ધર્મના નામ પર વાતવાત માં લડી પડે છે..
હું હિન્દુ, હું મુસલમાન, હું SC, હું ST, હું OBC, હું OPEN.#etc ...
શરમ આવી જોઈએ એ લોકોને જે પોતાની જાતને ભણેલો ગણેલો હોશિયાર માને છે.જેને આ દેશની ચિંતા નથી.જેને દરેક વાતમાં ખાલી પોતાનો અંગત સ્વાર્થજ દેખાય છે,
#ધિક્કાર છે, એવા લોકો પર જે આ દેશની ધરતી પર બોઝ બનીને બેઠા છે....
જય ભારત, જય જય ગરવી ગુજરાત...
ભાવિન.....