H@B
શુશાંત સિંહ રાજપૂત ની ઘટના ઘણું શીખવી જાય છે..
_શુ નહોતું તેની પાસે??_
*પૈસો*
*નામ*
*પ્રોપર્ટી*
*લાખો ચાહકો*
બધું જ હતું,
નહોતું તો ફક્ત એવો મિત્ર કે જેની પાસે તે પોતાના દુઃખ દર્દ શેર કરી શકે..
જીવન માં ચોક્કસ આગળ વધજો પણ આ આગળ વધવાની દોડ માં પોતાના ક્યાંક પાછળ ના છૂટી જાય તેનું ચોક્કસ ધ્યાન રાખજો..
એવા મિત્રો જરૂર રાખજો કે જેની સાથે તમે તમારા દુઃખ શેર કરી શકો..
તમારા દરેક ખાસ મિત્રો ને મોકલો અને કહો કે *ભલે તું તારી ખુશી માં યાદ ના કરી શકે પણ તકલીફ માં જરૂર યાદ કરજે...*
યાદ રાખજો..
*સબંધો જ સાચી મિલકત છે*