જો જે!!! આજની આ attention ની ખોટી Confrontation માં કઈ પણ selection ખોટું ન થઈ જાય....
જો જે!!! Position ઊંચી બનાવવા નાં tention માં ખોટું action લેવાઈ જાય.....
જો જે!!! કેટલાય option નાં sections ની લાલસા સાચું solution ન ખોરવાઈ જાય....
જો જે!!! તારી classification નાં ચક્કરમાં તારી જાતની application નું introduction ગુમશુદા ન થઈ જાય.....
જો જે!!! તારી immigination નાં ભવિષ્યના calculation નું negotiation ન થઈ જાય.......
જો જે!!! Exhibition ની આ દુનિયામાં તારું consideration ક્યાક assumption માં ન થઈ જાય....
જો જે!!! Location ભલે બદલાય તારું પણ ખરા emotion નું meditation વિખરાઈ ન જાય.....
જો જે!!! Action જુદી છે લોકોની તારી examination માં પણ એમનું consideration વિસરાય ન જાય....
જો જે!!! Determinations ઊંચા છે પણ એના certification માં તારા correction ની વાત ભૂલાય ન જાય.....
જો જે!!! Education, graduation નાં આ અરસામાં multiplication,addition તો ઠીક પણ તારું subtraction ન થઈ જાય......
- maishvi panchal