#વાતોડિયું
આ મારું મન થય ગયું છે વાતોડિયું.
ખબર ના પડી કય રીતે..
કરે છે ખુદની સાથે વાતો...
ખબર ના પડી કય રીતે..
હું બોલું છું ઘણું પણ લોકો ને સંભળાતું નથી...
ખબર ના પડી કય રીતે....
મનમા છે એકજ સવાલ જેટલા જલ્દી મારા ના બન્યા એટલા જલ્દી બીજા ના બની ગયા...
ખબર ના પડી કય રીતે....