#વાતોડિયું
ખરેખર સાચું તો એ બાળપણ હતું જ્યારે ખુલ્લા મને બધું કહી શકતા અને વાતો કરી શકતા ;
અત્યારે તો બધા મૌન જ રહે છે.
બાળપણ માં વાતો કરતા ત્યારે "કેવો વાતુડીયુ" બાળક 😛
છે એવું કહેતા અને અત્યારે વધુ વાતો કરવા વાળા ને "સાવ પાગલ છે આ તો" એવું કહી ને સંબોધવામાં આવે છે.
ખરેખર સાચું તો એ બાળપણ હતું...એ બાળપણ હતું..
Dr.Pratik Nakum ✍️✍️✍️💕💕💕