દરેક માણસ ના રહસ્યો હોય જ છે પણ જેમ જેમ અે તમારા નજીક આવતા જાય કે તમે એમની નજીક જાવ પછી અે રહસ્યો અે વાતો તમને કહે... સંબંધો મા તિરાડ પડે તો અે તિરાડ ને દૂર કરવી બહુ મુશ્કેલ છે એટલે બને ત્યાં સુધી આવી તિરાડો ના પડે એનું ખાસ ધ્યાન રાખવું... ખાસ વાત એ કે ક્યારેક કોઈ અજાણી વ્યક્તિ
તમારી પાસે વાતો શેર કરે ને એને બોલેલી વાતો પણ સમય જતાં જુઠ્ઠી સાબિત થાય..તમારી પાસે તમામ સબૂત હોવા છતાં અે સાચું ના જ મને ત્યારે તમારે અે સબૂત રજૂ કરવો પડે ત્યારે અે જોઈ ને વાત ને ફેરવી નાખે ને કહે હું ક્યાં એવું કહું....🤷🤷 લાગણી નો ફાયદો ઉઠાવતા પહેલા વિચારી લેજો કે કોની સાથે
રમત રમી રહ્યા છીએ. ગેમ રમવા જેવી જ હોય છે પણ સંબંધો મા નહિ..કોઈ દુશ્મન સાથે રમાય..પણ જાણીતા લોકો ની સાથે ગેમ રમી ને તમને કોઈ ફાયદો નહિ થાય પણ સમય જતા તમનેજ પછતાવો થશે કે કોઈ એવી વ્યક્તિ સાથે આપડે રમત રમ્યા જે નો ઉદ્દેશ્ય ક્યારેય ખરાબ ન હતો..