Gujarati Quote in Microfiction by Khushbu Chhatbar

Microfiction quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

વ્હોટસએપ પર ૫ મિનિટ પહેલાં જ અદિતિ પોતાની કિલ્લર સ્માઈલ સાથે એક ફોટો અપલોડ કરે છે...
અને નીચે કેપ્શનમાં લખે છે...
'Khud hi se maine ishq kiya...
ઓહો... શું વાત છે મારી જાન... 😍
તરત જ પૂર્વેશ નો મેસેજ આવે છે..
અદિતિ રીપ્લાય કરે છે 😌
પણ આ શું
Khud hi se maine ishq kiya...
તો મારું શું?
અદિતિ ને પણ મસ્તી ચડે છે..
કાંઈ નઈ... 😛
જા... વાત જ નથી કરવી.. 😏
પૂર્વેશ નો રીપ્લાય આવે છે
ને ઓફલાઈન થઈ જાય છે...
ત્યાં જ અદિતિ નો કોલ આવે છે પૂર્વેશ ને
હા, બોલો... પૂર્વેશ થોડો ચિડાઈ ને બોલે છે..
આપણે બંને અલગ છીએ?...અદિતિ પ્રેમ થી કહે છે
ના... પૂર્વેશ બોલે છે.
તો પછી? અદિતિ કહે છે..
સોરી.. આઈ લવ યુ જાન... પૂર્વેશ બોલે છે.
આઈ લવ યુ ટુ જાન...
અને બંને હસી પડે છે...

Gujarati Microfiction by Khushbu Chhatbar : 111474759
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now