Gujarati Quote in Quotes by Mahendra Sharma

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મગજની અતિ વ્યસ્તતા નિરાશા તરફ લઈ જઈ શકે.

વેબસિરિઝનું અતિરેક
પબજીનું અતિરેક
ટિકટોક અતિરેક

અને મહદંશે એકજ પ્રકારના પુસ્તકોનું અતિરેક પણ લાગણીહીન સ્વભાવ અને પ્રતિક્રિયા વગરનું વર્તન નોંતરી શકે.

કે જેને ડિપ્રેશન કહી શકાય.

Gujarati Quotes by Mahendra Sharma : 111474613
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now