Gujarati Quote in Motivational by Deeps Gadhvi

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હા હશે આ ઉંમરે depression થાય but કોઇક ને કહેવાથી ઘણું નહિં તો કાંઇ નહીં પણ 25% તો ઓછું થાય જ તે અને એકાંત માં negative thoughts લો એટલે ઘણી બધી ગતિવિધિઓ મગજમાં થવાં માંડે,
આતો નોર્મલ કહેવાય એક દર્દ અથવા ખુશીની પળો કૉઇક સાથે share કરવી એતો હવે એમાં ક્યાં કોઇ રોકાણ છે યાર અને બધાનાં જીવનમાં ઉતાર ચઢાવ આવે જ તે પણ જેમ મુશ્કેલી આવે છે એનો હલ પણ સાથે હોય જ છે પણ આપણે તો depression હોય એટલે આપણને કાંઇ સુજ નો પડે પરંતુ આપણા અંગત ને કહેવાથી કદાચ એનો ઉપાય મડિ શકે છે,
હું કોઇ philosophy નથી જાડતો just ચેતવું છું એક ભાઇ તરીકે એક ભાઇબંધ તરીકે જેથી કરીને ભવિષ્યમાં આવું આપણી સાથે નો થાય,નો જ થાય માતાજી ભગવાન કોઇ સાથે નો કરે but આ મારી personally advice છે યાર......

Gujarati Motivational by Deeps Gadhvi : 111474467
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now