હાલની પરીસ્થીતીને ધ્યાનમાં લેતા અમુક જોક્સ....
- હું તો ચેક કરવાં આવ્યો હતો
ખાલી કોરોનાનો જ ડર છે કે મારાથી પણ લોકો આજે પણ ડરે છે🙃
લી. ધરતીકંપ
- કોરોના વાઇરસ જમીનમાં ધૂસી જતાં જમીનને ખાંસી આવી 🥶
- ધ્યાન રાખજો.... કોરોનાથી ટાર્ગેટ પૂરો ન થતા કોન્ટ્રાક બદલાવ્યો લાગે છે!!!😄
- કાલે જ 31st ડિસેમ્બર જાહેર કરી ને 2020 ને વધાવીને વર્ષ પૂરો કરો બાપ..નથ જીરવાતું😕😅
- હવે ખાલી ડાયનાસોર જોવાઈ જાય એટલે જીવન ધન્ય થઇ જાય આ 2020 મા🤪🤪🤪
- હવે ખાલી માસ્ક પહેરવાથી નહીં ચાલે
બુટની વાધરી પણ ટાઈટ રાખજો 😂😂😂
- કોરોના, વાવાઝોડું, વરસાદ લોકડાઉન, હવે ધરતી કંપ 😱..લાગે છે ઉપરવાળો દુનિયા ખાલી કરાવવાના મૂડમા છે😟🙏🏼
- અન્દર ભૂકંપ 8.30 વાગે અને બાર કર્ફેયું 9 વાગે ક્યાં જવું ? સરકાર જાહેર નામું પાડે ત્યાં સુધી 1 ટાંટિયો ડેલા બાર અને 1 ટાંટિયો ડેલા અંદર રાખવા વિનંતી..😜😂