નસીબ માંથી કોઈ લઈ ના જાય જાણે ઉંઘણસી.
સપનામાં મનપસંદ જિંદગી જીવે જાણે ઉંઘણસી.
દિવસ આખો ઘડિયાળ ના સેકન્ડ કાંટા સમ કામ,
થાકેલી સવાર સાંજનો થાક ઉતારે છે ઉંઘણસી.
ઉંઘણસી ને તમે જરા પણ આળસુ ના માનતા,
પોતાના કામ માં બુલેટ ટ્રેન સમા હોય ઉંઘણસી. સરસ ઉંઘ પણ બધાને નસીબ નથી હોતી અનિલ,
સપના ને સાકાર કરવા સપના જોતા ઉંઘણસી.
#ઉંઘણસી