#ઊંઘણશી
ઘણા વર્ષો ઊંઘ માં કાઢ્યા,
પણ હવે ઊંઘણશી ન બની ને,
જાગીએ નવ ભારત નું નિર્માણ કરીએ,
આપણી ભાષા ને, દેશ ને,
આપણી સંસ્કૃતિ ને બચાવીએ,
ગમે તેટલું પાશ્ચાત્ય અપનાવશું,
અંતે તો આપડું નિજ જ કામ આવે છે,
દુનિયા ગોળ છે, ફરી ને ત્યાજ આવવાનું છે,
જેમ રાત્રે થાકી ને છેવટે,
આપણે ઘરે જ આવીએ છીએ એમજ ને!!!