Gujarati Quote in Whatsapp-Status by Tr Ajit

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પલ પલ માં યાદ આવો છો તેમ ........
મનને મીઠાશ આપો છો તેમ....
દિલને ધબકતું રાખો છો તેમ......
મનમંદિરમાં રહો છો તમે...... વાદળીની જેમ અમી વરસાવો છો તમે......
ખુશ્બુની જેમ અંતરમાં વશો છો તમે ........

મારી નજરનુ નૂર છો તમે......
જીવન રૂપી બાગના માળી છો તમે......
મારા જીવનની ગાથા છો તમે..........
મારા અંતરની ઉર્મિઓ ની વાચા છો તમે.......

મારી જિંદગી ના પુસ્તકનુ નામ છો તમે......
તમે છો તો હુ છુ બાકી બધુ વેરાન છે હવે...... yad

Gujarati Whatsapp-Status by Tr Ajit : 111472322
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now