⚘⚘⚘
✴✴✴
⚘⚘⚘
#કટુંતા જીવનની વેડફાય તો ઘણું છે
જીવતરમાં જોમ ભરાય તો ઘણું છે
વહી ગયો એ સમય મૂલાકાતોનો
હવે નવો પ્રાણ ફૂંકાય તો ઘણું છે
અનુભવે કડવાશથી ભરી દીધો
હવે મીઠા અનુભવો થાય તો ઘણું છે
બંધનોના તાળા બધા તોડી દઈ
જીવન ફરીથી જીવાય તો ઘણું છે
#કટુ
✍...મનીષ ગૌસ્વામી
⚘⚘⚘
✴✴✴
⚘⚘⚘