#કટું
આવ્યા છો જીંદગી❤️ માં તો મોજ કરી લ્યો
પોતે હસી 😛અને બીજા ને પણ હસાવી દો;
ભરીયે મીઠાસ🍫 પોતાના જીવનમાં તો સુગંધ🌸 ફેલાશે ચારેકોર
કંઈ લઈને આવ્યા નતા,કાંઈ લઇ ને જવાના નથી તો શું કામ હાલી નીકળવું જોઈએ;
માટે જ રાખીએ કદી ન કટુતા સંબંધો માં , ફેલાવી દઈએ પ્રેમ😍❤️❣️💕ચારેકોર જીવનમાં.
Dr.Pratik Nakum ✍️✍️✍️