Gujarati Quote in Quotes by Krupa Thakkar #krupathakkar

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

દાન એટલે કોઈપણ જીવને સુખ આપવું.મનુષ્ય હોય કે પ્રાણી હોય,તેમને સુખ આપવું, એનું નામ દાન બધાંને સુખ આપ્યું એટલે એનું ‘રિએક્શન’ આપણને સુખ આવે જ... સુખ આપો તો સુખ તમને પ્રાપ્ત થાય જ છે!!!! કૃપા ઠક્કર

Gujarati Quotes by Krupa Thakkar #krupathakkar : 111471535
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now