Gujarati Quote in Thought by Bhavesh ( Bhavin ) Thakor

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ભારતીય બંધારણમાં વ્યક્તિ ને કેટલાક અધિકારો આપવામાં આપ્યાં છે, તો કેટલાક લોકો તેનો ઉપયોગ હથિયાર(#બળવાખોરો ) ની જેમ કરે છે, અફસોસ થાય છે આ જોઈનેે...

શુ તમને તમારી મનપસંદ વ્યક્તિ, વસ્તુ,પદ, કે પછી ભોગવિલાસ કરવા ન મળે તો, શું તમે તેને પામવા માટે #બળવાખોરી (બળવો) કરશો..?

આ વળીકેવી માનસિક છે લોકોની, કે પોતાની વ્યક્તિગત સ્વાર્થ માટે બીજાનું વિચાર્યા વગર ખાલી વાત વાત માં #બળવાખોર બનતું રહેવાનું.....
ભાવિન...
#બળવાખોર

Gujarati Thought by Bhavesh ( Bhavin ) Thakor : 111469798
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now