"સંશોધકોએ ચોખાની ઉત્પાદકતામાં સુધારો કરવાની નવી શક્યતા શોધી" વિષય પર સાયન્ટૂન
ભારતીય સંશોધકોએ ચોખાના જીનોમમાં પાંચમા રંગસૂત્રના સેન્ટ્રોમિયરમાં અસામાન્ય રીતે રહેલ ન્યુક્લિયોટાઇડની શ્રુંખલા વાળા ક્ષેત્રને ઓળખ્યું છે અને તેને low diversity region (LDR) તરીકે નામ આપ્યું છે.
આ શ્રુંખલાનું DNA ચોખાના દાણાંની લંબાઈ અને વજનમાં વધારો કરી ઉત્પાદકતા વધારવામાં ખુબ મદદ કરશે.
આ વિષય પર બનાવેલ એક વિડીયો: https://youtu.be/L9XvC43vyb0