સૌને ગમતા રહીએ. એક બીજાના મનને ન છંછેડતા રહીએ.
થઇ શકે તો એમના દિલ મા ઊન્ડે સુધી રમતા રહીએ.
આન્ખની ભાષા સમજતા રહીએ. ને પ્રેમ પ્રેમમા જીવતા રહીએ.
લુચ્ચાઈ , નાદાની ,વિરહ ને નફરરત નુ મૂળછેદન કરતા રહીએ.
જીવન તો સુખ 'દુખ ઓટ' ની ભરતી છે , બધુ ભુલીને બે હોઠથી હરખાતા રહીએ.
ચાલ છોડને હવે, સૌને ગમતા રહીએ. સ્નેહ મિલનનુ અત્તર છાન્ટતા રહીએ.
"વીજભગત"