હા...હું પણ માણસ છું કેમ મારે કહેવું પડે છે આવું...
શું નથી રહી સંવેદના કોઈ પાસે કે
શું નથી રહી લાગણી કોઈ પાસે કે
શું નથી રહી સંબંધો ની કિંમત કોઈ
કેમ થાય છે આવું....

Gujarati Quotes by Shree...Ripal Vyas : 111444492

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now