પળ પળ ની ખબર રાખે છે મારી,
અને કહે છે હવે જરૂર નથી તારી.

જૂઠું બોલવની તાલીમ કોઈ તારી પાસે થી શીખે,
બનાવટી ફૂલો માં સુગંધ કેવું અજુગતું એ દીસે!!
#શીખો

Gujarati Whatsapp-Status by Chandani : 111444485

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now