શું આ મજાક લાગે છે તને..?
પણ ખરેખર હું આજે પણ ચાહું છું તને..!
ના તારા સિવાય ક્યાંય રજૂઆત નથી કરી આ વાત ની,
પણ અનેક વાર તને હું કહી ચુક્યો છું આ વાત,
શું આ વાત ની જરા પણ કદર છે તને..?
જે છે તારા મનમાં કહી દે બસ હવે વધુ આમ તડપાવિશ નહિ મને.

Gujarati Blog by Kiran Rathod : 111444376

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now