નાની નાની વાત મા રડતી છોકરી આજે હસતા શીખી ગઈ ,કઈ કામ ન કરતી હતી તે, તે આજે કામ કરતા શીખી ગઈ, નાનુ દુ:ખ પડતુ તો પણ તે ગભરાતી છોકરી, આજ નિડર બની લડતા શીખી ગઈ, જીવની અનેક પરીક્ષા આે મા, પાસ થતા શીખી ગઈ ,નાની નાની વાત મા રડતી છોકરી આજે હસતા શીખી ગઈ. બીજા માટે નહી પણ પોતાના માટે જીવતા #શીખી ગઈ. 😊
bhagvati