અહીં જે મળે છે બધા જ્ઞાનની ગોળી દઈ જાય છે,
ચતુર છે બધાં એટલું તો મનેય સમજાય છે.
ખબર નથી એમનાથી નુકસાન થશે કે નફો.?
સિંહ મળે કે સસલું, બધાંમાંથી કંઈક #શીખો .

#શીખો

Gujarati Motivational by Ashok Upadhyay : 111444217

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now