જેની લાગણી મળી છે એને
પામી લેજો.....
જીંદગીમાં થોડુ જતુ કરીને હસતા
શિખી લેજો ......
મળશે દુનીયામાં કેટલાય
અપરીચિત લોકો .....
પણ
જે તમારા બની જાય
એમને સાચવી લેજો.
#શીખો

Gujarati Quotes by Mahesh Vegad : 111443750

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now