રંગ બદલતી દુનિયા મા શીખી લીધું જીવવાનું.
થોડું શીખી લીધું ભૂલો કરી ને માનવ જીવન ની
શીખ માવતર એ દીધી. માં કેહતી હંમેશા શીખ
મળતી રહશે. બસ ના શીખતાં રંગ બદલવાનું.
#શીખો

Gujarati Quotes by Harshadbhai Narandas Thakkar : 111443635

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now