કોઇ એક પાસે બધુ જ્ઞાન નથી હોતુ
માટે જેની જોડે થી જે જ્ઞાન મલે ઍ શીખો
હમેસા બધાને સાંભળો

જેમ કોઇ એક શિક્ષક બધા વિષય નુ ભણાવી ના શકે
તેમ કોઇ એક વ્યક્તિ થી દુનિયાનુ બધુ જ્ઞાન ના શીખી શકીયે
#શીખો

Gujarati Thought by Dhara Rathod : 111443601

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now