શીખતા રહો
જિંદગી શિક્ષક છે
વિદ્યાર્થી અમે!

શીખો મોદીથી
કેમ મનાવાય છે
જગ પ્રેમથી!

શીખો કઈક!
કેમ પટાવાય છે
પ્રજા ને જુઓ!

સુખી જીવન
મારું ,સતત શિખું
જિંદગી પાસે!

શીખવું પડે
કઈ પણ શીખવે
ઘરવાળી હો!

#શીખો

Gujarati Hiku by Anil Bhatt : 111443500

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now