મિલન બની ગયું સપનું અમારુંને,
અમે બંધ આંખોમાં મળતા શીખી લીધું,
ના વરસ્યો ક્યારેય ધોધમાર વરસાદ તો,
અમે ટીપે ટીપે પલળતા શીખી લીધું.
#શીખો

Gujarati Poem by Jatin Lad : 111443473

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now