શ્યામને રંગવા હૈયું મારુ તરસે છે,
જોને લોચને આંસુઓના તોરણ ખરડે છે.
હાથોમાં લઈ રંગો બાવરી બની ભટકે છે,
જોઈ તુજને રૂકમણીને સંગ મહેલ,
ધાયા ચરણ પણ ત્યાં જ અટકે છે.

ઝંખના

Gujarati Poem by Daxa Parmar Zankhna. : 111443384

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now