તમારી મર્યાદા સાચવીને રાખજો
તમારી ગરિમા સાચવીને રાખજો
પેટ્રોલ ડોલર વાળા ભરમાવસે તમને
તમારું અસ્તિત્વ સાચવીને રાખજો
સફેદ જબ્બા વાળા ભરમાવસે તમને
રજ થી લઇ ને ગ્રહ સુધી , ચાલે હજારો એજન્ડા
ત્યારે રાક્ષસ અલગ હતા આજે રાક્ષસ અલગ છે
હે પાર્થ આંખો ખોલીને સમય રહેતા..
ભારત ભૂમિ સાચવીને રાખજે
#રાખવું