આપણા બંને વચ્ચેનું અંતર
સદંતર વધતું રહ્યું,
હું થતો રહ્યો તારા થી દુર
ને તને વધુ કોઈ મળતું રહ્યું...!

સમય તો બદનામ છે કે તે
બદલાય છે ,
મારી સાથે નું કોઈ આમ
સમયની જેમ બદલાતું રહ્યું...!

Gujarati Shayri by Kiran Rathod : 111442993

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now