જો કોઈ મને જાણે
કે ના જાણે એનો
મને મતલબ નથી
તું મને જાણે તે
ઘણું છે, મારી
વ્યથા, મારી પીડા
તું સમજે તો ઘણું
મૌન થી પણ મારા
ભાવ જાણે તો ઘણું
મારી અંતર ની પીડા
જાણે તો ઘણું
તું મને જાણે તો ઘણું

Gujarati Whatsapp-Status by Hir : 111442947

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now