#રાખવું

રાખવું 'તું તારું હાસ્ય સદાય મારી સાથે
જે હર ક્ષણ દૂર રાખતું ઉદાસી મારી
રાખવી 'તી હર ક્ષણ મારી પાસે
જેમાં જોડાયેલી હતી હાજરી તાર
ફરી તારા આવવાનો અણસાર દઈ દે
જીવન જીવવા નો તુ સાર દઈ દે

Gujarati Blog by Dt. Alka Thakkar : 111442944

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now