બોલવામાં પણ !થોડું ભાન રાખવું,
નાના મોટાનું પણ થોડું માન રાખવું.

કડવા બોલી વેણ!કાને ન ઝેર નાખવું,
ફરતું ફરતું આવે વંટોળ! ન ઘેર રાખવું

ખબર છે છેજ ગરલ! શું કામ ચાખવુ,
*ભરત* આપણે કામથી કામ રાખવું.

ભરત--
#રાખવું

Gujarati Poem by Bharat : 111442228

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now