વસ્તુ કે સંબંધ તમે જેટલું નજીકથી જોશો એટલું ઝાંખું જ દેખાશે...

ચોખ્ખું જોવું હોય તો એક અંતર રાખીને જોવું...

હા!!! પણ અંતરમનમાં અંતર ન રાખવું...



#રાખવું

Gujarati Quotes by Jatin Lad : 111442189

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now