ઉડે છે એ આભ મા..
ના નજરે આવે જમીન એને..
એના જ સપનાઓ મા ઉડે જાય છે ..
ના જાણે દોરી વગર અધૂરો એ
અભિમાન મા આવી પોતે ઉડે જાય છે ..
જ્યારે પડશે નીચે કપાઈ ને ..
ત્યારે જ જાણશે કે દોરી ના સાથ વગર નકામો એ..
એ તો માત્ર એક કાગળ છે..
જેને ઉડવા પણ દોરી ના સહારા ની જરૂર..
-NISHI
#પતંગ