ઓફિસ એ જવાનો રસ્તો જ ભુલાઇ ગયો,
બધી બાજું રોડ બ્લોક ના સાઇન,
ગંભીરતા તો એ હતી ગુગલ મેપ પણ કામ નો આવ્યું.
આ જોક નથી પણ કઠણાય છે...

Gujarati Quotes by Deeps Gadhvi : 111441682

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now