આકાશ ને કાગળો ના થીગડાં મારવા.
વાયુ ને પ્રાર્થના કરી આજે કાગળ ને
પતંગ બનાવો તો થીગડાં નહિ ચંદરવો
બાંધીયે સપ્તરંગી. દેવો ભલે ઈર્ષા કરે.
વાયુદેવ સંગ છે અને પતંગ એમનું જ
રમકડું છે.
#પતંગ

Gujarati Funny by Harshadbhai Narandas Thakkar : 111440966

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now