Gujarati Quote in Motivational by Harshadbhai Narandas Thakkar

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

અભિમાન મા રાચે છે આ સરકારી સડક.
ઘાસતેલ ના ગુણ ડામર નો રંગ લટકા મા.
પથ્થરો ના સમાજ નુ રૂપ વળી લંબાઈ બેમાપ
રોદ્ર રૂપ ધરી દીન માનવો ને ડરાવ્યા. અરે આ
બાળ ! મારી છાતી ઘમરોળતું મારી અમાપ લંબાઈ
માપે ! આજ નો કરુણ ચિતાર દીન શ્રમજીવી ખરા શૂરવીર.... !

Gujarati Motivational by Harshadbhai Narandas Thakkar : 111440914
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now