જે ધીર છે,
જે ગંભીર છે,
તે ખરો શૂરવીર છે.

મનઃસ્થિતિથી સ્થિર છે,
તનમાં કેસરિયા નીર છે,
તે ખરો શૂરવીર છે.

નજરો જેની હીર છે,
સૌના હૈયાનો વીર છે,
તે ખરો શૂરવીર છે.

સરહદ પર અમીર છે,
તિરંગા અેના ચીર છે,
તે ખરો શૂરવીર છે.

#શૂરવીર

Gujarati Poem by Udit Shah : 111440670
Prem_222 6 year ago

https://www.matrubharti.com/bites/111440506

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now