કહેલી વાતો યાદ ના રહે પણ કરેલા ઇતિહાસને આખી દુનિયા યાદ રાખે,
એવી મારા ભારત દેશ ની તમામ માતાઓ કે જેને શુરવીર ને જન્મ આપ્યો છે અને દેશ માટે કુરબાન કરી દિધો છે,
એ બધી માતા ઓને હું ચારણપુત્ર નમન કરુ છુ....
#શુરવીર

Gujarati Quotes by Deeps Gadhvi : 111440511

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now